આર્થિક મંદી / સ્ટીલ ઉદ્યોગના કેટલાય પ્લાન્ટ બંધ થતાં હજારો કામદારો બેકાર

A downturn on the steel industry

કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકારની સ્ટીલ ઉદ્યોગ નીતિને લઈને હાલ ગુજરાતભરનો સ્ટીલ ઉદ્યોગ આર્થિક સંકળામણનો માર સહન કરી રહ્યો છે અને જેને લઈને ગુજરાતમાં આવેલા સ્ટીલ ઉદ્યોગો પૈકીના અડધા સ્ટીલ ઉદ્યોગ છેલ્લા 1 માસ ઉપરાંતના સમયથી બંધ હાલતમાં છે જેને લઈને આ ઉદ્યોગોમાં રોજગારી મેળવતા અનેક કર્મચારીઓ – શ્રમિકો પણ હાલ આર્થિક મુશ્કેલીમાં મુકાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ