બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / અજબ ગજબ / a dog owner beats mothe and daughter

હદ વટાવી / ઘરની સામે પેશાબ કરતાં શ્વાનને ભગાડ્યો એટલામાં તો આખા પરિવારે મળીને માં દીકરીને મારી મારીને ધોઈ નાખી

Khevna

Last Updated: 12:16 PM, 28 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તર પ્રદેશમાં એક કુતરાને ભગાવવાને કારણે પાડોશીએ માતા-પુત્રીને ઢોર માર માર્યો.

  • કુતરાને ભગાવવા પર બબાલ 
  • માં-પુત્રીને રસ્તા પર પટકીને મારવામાં આવ્યા 
  • આરોપીને અરેસ્ટ કરવામાં આવશે 

​​​​​​​ઉત્તર પ્રદેશમાં એક કુતરાને ભગાવવાને કારણે પાડોશીએ માતા-પુત્રીને ઢોર માર માર્યો. 

ઉત્તર પ્રદેશનાં હરદોઇ જીલ્લામાં દબંગ કુતરા માલિક તથા તેના પરિવાર પર એક મહિલા તથા તેની પુત્રીને પીત્વાનો આરોપ છે. અસલમાં, કુતરો પીડિત માતા-પુત્રીનાં ઘરની બહાર શૌચ કરી રહ્યું હતું, જેને ભગાવવાને કારણે ગુસ્સે થયેલ માલિક તથા તેના પરિવારનાં લોકોએ બંનેની પિટાઈ કરી. સાથે જ સાથે જ દબંગોએ વાળ પકડીને માં-પુત્રીને સડક પર પટકી દીધા. હવે આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર હવાની જેમ વાયરલ થઇ રહ્યો છે, કેમકે આખી ઘટના સીસીટીવીમાં કેદ થઇ ચુકી છે. 

સીસીટીવી ફૂટેજનાં વાયરલ થયા બાદ પોલીઓસે પાંચેય આરોપિયો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સાથે માં-પુત્રીને મેડિકલ રાહત અપાવી આરોપિયો વિરુદ્ધ કાર્યવાહી કરવાના નિર્દેશ અપાયા છે. અસલમાં, સીસીટીવીના ફોટાઓમાં અમુક લોકો એક મહિલા તથા તેની પુત્રીની પિટાઈ કરતા તથા વાળ પકડીને સડક પર પટકતા જોવા મળી રહ્યા છે. આ પૂરો મામલો રાતનો છે. શહેર કોતવાલીના અંતર્ગત અશરાફ ટોલા મહોલ્લાની રહેનાર બીના પાંડેનો આરોપ છે કે પાડોશમાં રહેતા સંજીવ પાંડેનો કુતરો તેમના ઘરની બાહાર શૌચ કરી રહ્યો હતો, તો તેમની પુત્રી કૌશિકીએ તેને ભગાવવાનો પ્રયાસ કર્યો. એટલામાં સંજીવ પાંડે, તેમનો પુત્ર, પત્ની તથા ભત્રીજાએ તેમની પુત્રીને ગાળો આપવાની શરુ કરી. જ્યારે તેમણે આ વાતનો વિરોધ કર્યો તો પાંચેય લોકોએ વાળ પકડીને તેમને સડક પર પછાડીને મારપીટ કરી. 

આરોપીને અરેસ્ટ કરવામાં આવશે 
જ્યારે સોશિયલ મીડિયા પર ફૂટેજ વાયરલ થયા બાદ પોલીસે મહિલાની ફરિયાદ પર આરોપિયો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે. સાથે જ મામલાની તપાસ શરુ કરવામાં આવી છે. સ્થાનીય થાના પોલીસનું કહેવું છે કે  જલ્દી જ આરોપીને અરસ્ત પણ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ