ક્રિકેટ / ધોની અને સાક્ષી વચ્ચે થયો ઝઘડો, પત્ની સાક્ષી પર લગાવ્યો ચોરીનો આરોપ

 A dispute between Dhoni and a witness, the wife accused of witnessing theft

હાલ સોશિયલ મીડિયામાં ધોની અને સાક્ષીનો એક વિડીયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને આ વિડીયોમાં ધોની અને સાક્ષી મીઠો ઝઘડો કરતાં જોવા મળી રહ્યાં છે. અને બંને ચર્ચા કરી રહ્યાં છે. જોકે ચાહકો આ વિડીયો જોઇને મજા લઈ રહ્યાં છે.

બ્રેકિંગ ન્યૂઝ