ગ્રેડ પે વધારો / પોલીસ કર્મીઓના ગ્રેડ પે વધારવાની માંગને લઈને આજે લેવાશે નિર્ણય, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બોલાવી બેઠક

A decision will be taken today regarding the demand to increase the grade pay of police personnel

ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓઓના ગ્રેડ પે વધારવાની માંગને લઈને પગલે ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ બેઠક બોલાવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ