વલસાડ  / પારડી નજીક પાર નદી કિનારે બંધ કારમાંથી મહિલાનો મૃતદેહ મળતાં ચકચાર, હત્યા કે આત્મહત્યા ? 

A dead body of a woman found in a car on the river bank, murder or suicide?

સ્થાનિક ચર્ચા મુજબ મૃતક મહિલા મિત્રને મળવા જવાના બહાને ઘરથી નીકળી હતી અને હવે તેનો મૃતદેહ મળતા અનેક તર્કવિતર્ક

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ