વાયરલ / દીકરી 56 વર્ષીય માતા માટે શોધી રહી છે જીવનસાથી, સોશ્યલ મીડિયા પર થઈ રહ્યાં છે વખાણ

 A Daughter mohini vig searching a man for her 65 years old single mother

31 ઓક્ટોબરે એક દીકરીએ ખૂબ જ સરસ ટ્વિટ કર્યું હતું. જેની અસરથી આજે એક અન્ય દીકરી પોતાની સિંગલ માતા માટે પતિ શોધી રહી છે. આસ્થા વર્મા પછી હવે મોહિની વિજ તેની 56 વર્ષીય માતા માટે 55થી 60 વર્ષનો સારો વર શોધી રહી છે. જેમાં કેટલીક ખાસિયતો હોવી જરૂરી છે. જેમ કે તે શાકાહારી હોવો જોઈએ અને નશો ન કરતો હોવો જોઈએ. સાથે જ, પતિની સાથે એક પિતાની પણ જવાબદારી નિભાવી શકે. મોહિનીની આ ટ્વિટ એટલી વાયરલ થઈ ગઈ છે કે તેની માતા માટે કેટલાક માંગા આવવાનું શરૂ પણ થઈ ગયું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ