પાટણ / હારીજમાં દલિત પરિવાર આપઘાતના પ્રયાસમાં દીકરીનું સારવાર દરમિયાન મોત, હજુ 4 સભ્યો સારવાર હેઠળ 

A daughter dies during treatment in suicide attempt case in Patan

પાટણમાં દલિત પરિવારના આપઘાતના પ્રયાસમાં પરિવારની 12 વર્ષની દીકરીનું સારવાર દરમિયાન મોત, દીકરીનું મોત થતા દલિત સમાજના આગેવાનો ધારપુર હોસ્પિટલ બહાર એકઠા થયા

બ્રેકિંગ ન્યૂઝ