બીમારી / ચીનથી આવી રહ્યો છે આ અતિભયંકર વાઇરસ, ચેપી બીમારી વીજળીવેગે ફેલાઈ શકે છે, વૈજ્ઞાનિકોની ચેતવણી

A dangerous Coronavirus is spreading from China

ચીનમાં એક ખતરનાક જીવલેણ વાયરસ ફેલાઇ રહ્યો છે. આને કારણે અત્યાર સુધી ફક્ત એક જ મૃત્યુ થયું છે, પરંતુ તેના ઝડપથી ફેલાવાની શક્યતા ઘણી વધારે છે. અત્યાર સુધીમાં કુલ 41 લોકોને તેનો ચેપ લાગ્યો છે. જેમાંથી સાત લોકોની હાલત અતિ ગંભીર છે. આ જીવલેણ વાયરસનું નામ છે - કોરોનાવાયરસ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ