LOCAL BODY ELECTIONS 2021
Infogram

મહામારી / AMCનો મોટો નિર્ણય : ઓફિસમાં 30થી વધુ કર્મચારી હશે તો ફરજીયાત કરવું પડશે આ કામ

a covid co coordinator in office is compulsory for organization

અમદાવાદમાં કોરોના વાયરસના કુલ કેસનો આંકડો 30 હજારની નજીક પહોંચ્યો છે. રાજ્ય સરકાર અને અમદાવાદ મનપા કોરોનાના કેસને કાબૂમાં લેવા માટે રાત-દિવસ એક કરીને ટેસ્ટિંગ વધારવા પર ભાર મુકી છે ત્યારે આ મહામરીને નાથવા માટે મનપાએ વધુ એક હથિયાર અપનાવ્યું છે. 30થી વધુ કર્મચારીઓ હિય તેવી ઓફિસો, એકમો, સંસ્થાઓમાં એક કોવિડ કો- ઓર્ડીનેટર રાખવો પડશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ