સાચવજો / વડોદરામાં અમેરિકાથી આવેલ કપલને નીકળ્યો કોરોના: જુઓ શહેરમાં કેટલે પહોંચ્યો એક્ટિવ કેસનો આંક

A couple from America is corona positive in Vadodara

વડોદરામાં અમેરિકાથી આવેલું દંપતી કોરોના પોઝિટિવ; અટલાદરામાં રહેતું દંપતી કેલિફોર્નિયાથી વડોદરા પરત આવ્યું હતું, શહેરમાં કોરોનાના કુલ એક્ટિવ કેસની સંખ્યા 11 પર પહોંચી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ