રજૂઆત / સરકારે THAKOR ને બદલે THAKORE લખવાની આપી સૂચના તો ઊભો થયો વિવાદ, પૂર્વ ધારાસભ્યએ CMને લખ્યો પત્ર

A controversy arose when the government instructed to write THAKORE instead of THAKOR, the former MLA wrote a letter to the...

સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જ્ઞાતિમાં સામેલ ઠાકોર સમાજ માટે અંગ્રેજીમાં Thakor ની જગ્યાએ Thakore લખવા માટે જે નિર્ણય લેવામાં આવ્યો છે. તે નિર્ણય તાત્કાલિક ધોરણે રદ્દ કરવા માટે બહુચરાજીનાં પૂર્વ ધારાસભ્ય દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ