ગીર સોમનાથ  / શિક્ષકે 9માં ધોરણના વિદ્યાર્થીને ક્રિકેટના સ્ટમ્પથી માર માર્યાનો આક્ષેપ, 8 દિવસ બાદ ફરિયાદ નોંધાઈ

A complaint was lodged 8 days after a teacher allegedly hit a 9th standard student with a cricket stump

બાળક શાળામાંથી ભાગી જતાં શિક્ષકે માર માર્યોનો આક્ષેપ કરવામાં આવ્યો, આક્ષેપ મુજબ ક્રિકેટના સ્ટમ્પથી માર માર્યો હોવાને કારણે વિદ્યાર્થીને કોડીનાર સરકારી હોસ્પિટલમાં દાખલ કર્યો  

બ્રેકિંગ ન્યૂઝ