અહેવાલની અસર / VTV IMPACT : ખેડામાં શિક્ષક ભરતી કૌભાંડમાં અંતે નોંધાઈ ફરિયાદ, 13 લોકોને અપાઈ હતી નોકરી

A complaint was finally registered in the teacher recruitment scam in Kheda,

ખેડામાં શિક્ષક ભરતી કૌભાંડ મામલે અંતે પોલીસે ફરિયાદ નોંધાઈ. નડિયાદ પશ્ચિમ પોલીસે કે.એન. બામણીયા સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ