અનોખી પહેલ / વાહ! વિશ્વભરમાં છટણી વચ્ચે અમદાવાદની આ કંપનીએ કર્મચારીઓને ગિફ્ટમાં અર્પણ કરી મોંઘીદાટ કાર

A company in Ahmedabad gifted cars to employees

અમદાવાદની એક આઈટી કંપનીએ પોતાના 13 કર્મનિષ્ઠ કર્મચારીઓને મોંઘીદાટ કાર ગિફ્ટમાં આપી છે, કંપની માટે સારું કામ કરવાથી અને એક જ કંપની સાથે જોડાઈ રહેવાથી કામની કદર કરાઈ.

બ્રેકિંગ ન્યૂઝ