સુરત / ઘાલમેલથી ચેતજો: 300નું પેટ્રોલ નખાવ્યું નીકળ્યું માત્ર 2 લિટર, ડીંડોલીના પેટ્રોલપંપનો વીડિયો વાયરલ

A commotion at a petrol pump in Surat Dindoli

ડિંડોલીના શક્તિ પેટ્રોલિયમ પંપ પર યુવકે હોબાળો મચાવ્યો છે, બુલેટ બાઈકમાં રૂપિયા 300થી વધુનું પેટ્રોલ નખાવ્યું અને આવ્યું માત્ર 2 લિટર.

બ્રેકિંગ ન્યૂઝ