મુલાકાત / એક સામાન્ય ખેડૂતની દિકરી કડકડાટ અંગ્રેજી બોલવા લાગી, સાંભળી CM બઘેલ પણ થયા ગદગદિત

A common farmer's daughter started speaking English harshly, CM Baghel was also shocked to hear it.

મુખ્યમંત્રી ભૂપેશ બધેલે આજે ગ્રામજનોની શુભેચ્છા લીધી હતી. ત્યારે ખેડૂતો સાથે વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે સારા વરસાદનાં કારણે ડાંગરનો પાક સારો થયો છે તો ડાંગરની કાપણી પણ શરૂ થઈ ગઈ છે.

બ્રેકિંગ ન્યૂઝ