શિક્ષણનાં ભેખધારી / સેંકડો ગરીબ બાળકોને મફતમાં ફૂટપાથ પર ભણાવે છે વડોદરાનો આ સિવિલ એન્જિનિયર યુવાન, વિચાર જાણીને સેલ્યુટ કરશો

A civil engineer in Vadodara gives free education to children on a footpath

આજના સમયમાં શિક્ષણ (Education) ખૂબ મોંઘું થઈ ગયું છે. એવામાં વડોદરાનો એન્જિનિયર નિકુંજ ત્રિવેદી ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોના અભ્યાસ પાછળ પોતાની સેલરીની 25 ટકા રકમ ખર્ચ કરે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ