અકસ્માત / ઍક્ટરે ભૂલથી ગોળી ચલાવી અને સેટ પર થઇ ગયું સિનેમેટોગ્રાફરનું મોત, ડાયરેક્ટર ઘાયલ

A cinematographer died after being shot accidentally on the sets

ફિલ્મ રેસ્ટના સેટ પર ગોળી ચાલવાની એક ઘટનામાં સિનેમેટોગ્રાફરનું મોત થઇ ગયું છે. એક્ટર એલેક બાલ્ડવિને પોતાની આગામી ફિલ્મના શૂટિંગમાં ગોળી ચલાવી દીધી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ