બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / લો બોલો! હવે ફિંગર પ્રિન્ટથી જ ખુલશે બ્રા, વિશ્વાસ ન આવતો હોય તો જુઓ વીડિયો
Last Updated: 07:45 PM, 4 February 2025
એક જાપાની શોધકે ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળી એન્ટી-ચીટિંગ બ્રા બનાવી છે. તે ત્યારે જ ખુલશે જ્યારે પતિ કે બોયફ્રેન્ડના ફિંગરપ્રિન્ટ વેરીફાય થશે. શોધકે લખ્યું છે કે ફિંગરપ્રિન્ટ સ્કેનરવાળી બ્રાનો વિચાર તેને ત્યારે આવ્યો જ્યારે તેની ગર્લફ્રેન્ડે તેની સાથે છેતરપિંડી કરી. ફેસબુક પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કોઈ ફિંગરપ્રિન્ટ સ્કેનર પર ક્લિક કરીને બ્રા ખોલે છે.
ADVERTISEMENT
મહત્વનું છે કે થોડા સમય પહેલ એક એવી બ્રા પણ તૈયાર કરવામાં આવી હતી જે સ્તન કેન્સરને લઇને એલર્ટ કરતી હતી. IIT કાનપુરમાં પહેલીવાર આવી આધુનિક ટેકનોલોજીવાળી બ્રા તૈયાર કરવામાં આવી હતી., જેને પહેર્યા પછી મહિલાઓ જાણી શકે કે તેમને સ્તન કેન્સર છે કે નહીં. આ બ્રાની ખાસ વાત હોય છે કે મહિલાઓએ તેને આખા દિવસમાં ફક્ત એક મિનિટ માટે પહેરવાની હોય છે. અને એક જ મિનિટમાં તે બધો ડેટા ઉપલબ્ધ કરાવશે.
ADVERTISEMENT
IIT,કાનપુરની વિદ્યાર્થીની શ્રેયા નાયરે કહ્યુ હતું કે સ્તન કેન્સરથી પીડિત મહિલાઓને જોઈ ત્યારે આ ઉપકરણ વિકસાવવાનું નક્કી કર્યું હતું. મોટાભાગની સ્ત્રીઓએ કહ્યું કે તેમને લક્ષણોની જાણ નહોતી. તેથી, મેં વિચાર્યું કે, એવું ઉપકરણ હોવું જોઈએ જે મહિલાઓને સમયસર કેન્સરનું નિદાન આપી શકે.
આ પણ વાંચોઃ દેશના કરોડો વિદ્યાર્થીઓ માટે સરકારની યોજના, 6000 કરોડની સ્કીમ માટે રજીસ્ટ્રેશન શરૂ
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.