ગીર સોમનાથ / એવું તો શું બન્યું કે 16 વર્ષના બાળકે ઘરમાં સ્ત્રી પહેરવેશ પહેરીને કરી લીધો આપઘાત, જાણો ગુજરાતની આ ઘટના

A child studying in standard 11 science has committed suicide due to mobile game

ગીર સોમનાથમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરતા બાળકે સ્ત્રી પહેરવેશ પહેરી ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી, ગેમમાં ટાસ્ક પૂરો ન થતા આત્મહત્યા કરાયાની આશંકા

બ્રેકિંગ ન્યૂઝ