લોકોનું કહેવું છે કે જો દિખતા હે વહી બિકતા હે. પરંતુ હંમેશા એવું નથી હોતુ જેમાં દેખાય છે તે જ સચ્ચાઇ હોય છે. ઉપરની તસવીરમાં દેખાઇ રહેલો 3.6 ઇંચ ધરાવતા છોકરાએ જાપાનમાં પોતાની એક અલગ ઓળખાણ ઉભી કરી છે. જો કે બાળકની ઉંમરનો દેખાઇ રહેલો છોકરો 24 વર્ષની ઉંમર ધરાવે છે. આ છોકરો જાણીતો પોર્ન સ્ટાર છે.
આપને જણાવી દઇએ કે પોર્ન ફિલ્મોનો હિરો હોવાની સાથે આ છોકરો જાણીતો નિર્દેશક પણ છે. તેનું સાચુ નામ કોહે નિશી છે પરંતુ તે સ્ટાર બનતા તે નિશિકુન તરીકે જાણીતો બનેલ છે. આ છોકરો જાણીતો પોર્ન સ્ટારની સાથે પોર્ન ફિલ્મનો ડાયરેક્ટર પણ છે.
આપને એ વાત જાણીને આશ્ચર્ય થશે કે આ છોકરો મોટાભાગના સિન જમીન પર સૂતા-સૂતા જ શુટ કરે છે. તેમ છતા તે પોર્ન ઇન્ડસ્ટ્રીનો તે ટોચનો સ્ટાર છે. આ ફિલ્મકારને એક બિમારીથી પીડાઇ રહ્યો છે જેનું નામ છે Mucopolysaccharidosis. આ એક પ્રકારનું ટ્યૂમર છે. આ બિમારી નિશિકૂનને બાળપણ છે જેના કારણે તેની હાઇટમાં વધારો થતો નથી.
ઉલ્લેખનીય છે કે નિશિકૂનના પગના હાડકા અને કરોડરજ્જૂ એકદમ નાજૂક છે. આ કારણોસર તે લાંબો સમય સુધી ઉભો રહી શકતો નથી. નિશિકૂન કહે છે કે પોતાના મનમાં જો વિશ્વાસ ભરેલો હોય તો કોઇપણ કામ તમને હરાવી શકતું નથી.