સફળ સર્જરી / માતા-પિતાને ચેતવતો કિસ્સો: અમદાવાદમાં બાળક 14 મેગ્નેટ બોલ ગળી જતા આંતરડા ચોંટી ગયા, સિવિલના ડોકટરોએ આપ્યું નવજીવન

A child in Ahmedabad swallowed 14 magnet balls, successful surgery performed by civil doctors

લીલા રંગની ઊલટી થતાં એક્સ-રે કરાવ્યો જેમાં  જાણવા મળ્યું કે બાળકના આંતરડામાં કંઇ ફસાયેલું છે, અમદાવાદના બોપલના 7 વર્ષના બાળકના પેટમાંથી 14 મેગ્નેટ બોલ નીકળ્યા

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ