રોષ / બોટાદનું રાણપુર સજ્જડ બંધ: ધો.6માં ભણતી વિદ્યાર્થિની સાથે વિધર્મીની ગંદી હરકતના કારણે લોકોમાં આક્રોશ

A case of molestation of a student in a girl's school in Ranpur

બોટાદના રાણપુરની કન્યા શાળામાં વિદ્યાર્થિની સાથે છેડતી મામલે કોળી સમાજે રાણપુરમાં બંધનું એલાન કર્યું હતું. જેને પગલે આજે બોટાદનું રાણપુર સજ્જડ બંધ રહ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ