ભાવનગર / મહુવામાં યુવકે સગીરાને ફોસલાવી દુષ્કર્મ કરતાં લવજેહાદનો આરોપ, સ્થાનિકોમાં આક્રોશ

A case of love jihad has been registered in Bhavnagar Mahuva.

ભાવનગરના મહુવામાં એક લવજેહાદનો મામલો સામે આવ્યો છે. વિધર્મી યુવક સગીરાને ભગાડીને લઈ ગયો જેને પોલીસે ઝડપી પાડ્યો છે. સાથેજ તેણે સગીરા સાથે અનેકવાર દુષ્કર્મ આચર્યું તેવા આક્ષેપ પણ તેની સામે લાગ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ