ઘટસ્પોટ / ડોલર કમાવવા એજન્ટને આપ્યા કરોડો રૂપિયા? USમાં કલોલના યુવકના મોત મામલે મોટો ખુલાસો

A case of death during illegal immigration into the United States

અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસણખોરી દરમિયાન થયેલા યુવકના મૃત્યુની તપાસ CID ક્રાઈમને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન કૈતુર પટેલ નામના એજન્ટનું નામ સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ