સાવધાન / બકરું કાઢતા ઊંટ પેઠું: ભાવનગરના ગારીયાધારમાં હવે આ બીમારીએ માથું ઉંચકતા ચિંતા, જાણી લો લક્ષણો

A case of Congo fever was reported in Gariyadhar of Bhavnagar

ભાવનગરના ગારીયાધારમાં કોંગો ફીવરનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગમા દોડતું થયું છે. 22 વર્ષીય યુવકને સારવાર માટે ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ