દાસ્તાન / ગુજરાતના આ ગામમાં કેન્સરગ્રસ્ત દર્દીઓના ઘરે-ઘરે છે ખાટલા, કહાની જાણી આંખમાં આસું આવી જશે

a cancer village in gujarat know about it

કેન્સર...આ શબ્દ સાંભળતા જ માણસ ટેન્શનમાં આવી જાય છે...અને તે હિંમત હારી જાય છે. ભારત સહિત સમગ્ર વિશ્વમાં આજે કેન્સરના અનેક દર્દીઓ છે. કેન્સરની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કેન્સર એવી મહાબીમારી છે કે જેની સામે દર્દીએ હારી જાય છે અને જીવ ગુમાવે છે. કેન્સરની દવાઓ શોધાય છે. તેની રસીઓ પણ છે. પરંતુ હજુ સુધી અંતિમ સ્ટેજમાંથી સફળતા મળે તેવી દવા નથી શોધાઈ. જેના કારણે કેન્સર થયા બાદ વ્યક્તિ આ દુનિયામાંથી વિદાય લે છે. 

બ્રેકિંગ ન્યૂઝ