ગાંધીનગર / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર થઈ શકે મહામંથન

A cabinet meeting will be held in the presence of CM today

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામા આજે ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક મળવા જઈ રહી છે, હેડક્લાર્કની પરીક્ષા ગઈકાલે રદ્દ કરવામાં આવ્યા બાદ આજે કેબિનેટ બેઠક મળી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ