કેબિનેટ બેઠક / CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે યોજાશે કેબિનેટ બેઠક, આ મુદ્દાઓ પર થશે ચર્ચા

A cabinet meeting will be held in the presence of Chief Minister Bhupendra Patel

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષમાં આજે કેબિનેટ બેઠક યોજાશે આ બેઠકમાં અતિવૃષ્ટીને લઈને ચર્ચા કરવામાં આવી શકે છે. સાથેજ ખેડૂતોને પાક નુકશાનની સહાય મામલે પણ વિચારણા કરવામાં આવી શકે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ