રાજકારણ / આવતીકાલે યોજાશે મોદી કેબિનેટની બેઠક, ખેડૂત આંદોલન મુદ્દે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા

A cabinet meeting will be held at PM Modi's residence

PM મોદીના આવાસ સ્થાને આવતીકાલે કેબિનેટ બેઠક યોજાશે. આ બેઠકમાં ખેડૂત આંદોલન મુદ્દે મોટો નિર્ણય લેવાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ