ચૂંટણી 2022 / મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘૂસતા જોવા જેવી થઈ, ગેહલોતે આમાય ભાજપને કોસી, જુઓ શું કહ્યું

A bull entered the Mahesana Congress meeting

મહેસાણામાં કોંગ્રેસની સભામાં આખલો ઘુસી જતા લોકોમાં નાસભાગ મચી હતી, અશોક ગેહલોતે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ આખલા અને ગાય છુટ્ટી મુકે છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ