ઓ બાપરે ! / ભાવનગરની ભાદેવાની શેરીમાં ત્રણ માળની ઈમારત ધરાશાયી, દુર્ઘટનામાં એકનું મોત, 4 લોકો દટાયા 

A building collapsed in Bhavnagar, one dead and Four people injured, presumably due to an old building.

ભાવનગરમાં ભાદેવાની શેરીમાં ત્રણ માળનું મકાન ધરાશાયી થતા મોટી દુર્ઘટના સર્જાઈ છે, મકાન ધરાશાયી થતા ચાર લોકો કાટમાળ નીચે દબાયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ