અદભુત સુવિધા / હવે વિદેશની જેમ અમદાવાદમાં પણ દેખાશે કનેક્ટિવિટી: બુલેટ-મેટ્રો અને BRTSનો થશે ત્રિવેણી સંગમ

A bridge connecting metro station and BRTS at Power House is ready

અમદાવાદના સાબરમતી પાવર હાઉસ ખાતે મેટ્રો સ્ટેશન અને BRTSને જોડતો બ્રિજ કરાયો તૈયાર કરાયો છે. બુલેટ ટ્રેનથી મુસાફરી કરી અમદાવાદ આવેલા મુસાફરને મેટ્રો અને BRTS એ જ સ્થળેથી મળે તેવી સુવિધા ઉભી કરાઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ