મોટી દુર્ઘટના / રાજકોટમાં માધાપર ચોકડી પાસે બ્રીજ ધરાશાયી, મોટી જાનહાની ટળી પરંતુ 2 મજૂરો ઈજાગ્રસ્ત

A bridge collapsed near Madhapar Chokdi in Rajkot

રાજકોટમાં માધાપર ચોકડી પાસે આવેલ ઓવરબ્રીજ એકાએક ધરાશાયી થઈ ગયો જેના કારણે તંત્રની નબળી કામગીરીને લઈને ગંભીર સવાલો ઉઠ્યા છે. સાથેજ આ ઘટનામાં 2 મજૂરો ઈજાગ્રસ્ત પણ થયા છે.

બ્રેકિંગ ન્યૂઝ