આંતરરાષ્ટ્રીય / બ્રિટનના રાજપરિવારના પ્રિન્સ હેરીએ લીધો મોટો નિર્ણય, ચોંકી ગયું વિશ્વ

 A breakdown in Britain's royal family will leave Prince Harry and Meghan the royal legacy.

બ્રિટનના રાજપરિવારમાં ફરી એકવાર ઐતિહાસિક ભંગાણ થવા જવા થઇ રહ્યું છે. બ્રિટનના પ્રિન્સ હેરી અને પત્ની મેઘને પોતાની રીતે આત્મનિર્ભર બનવા માટે શાહી વારસાનો ત્યાગ કરવાનો નિર્ણય લીધો છે. પ્રિન્સ હેરી બ્રિટનની મહારાણી એલીઝાબેથના પૌત્ર છે.

બ્રેકિંગ ન્યૂઝ