ઉગ્ર બોલાચાલી / 'અવાજ નીચે રાખો' કહેતા જ રિવાબા પર મેયર બગડ્યાં, કહ્યું 'તમે મેયર સાથે વાત કરો છો, ગોગળા નહીં કાઢો'

A brawl broke out between MLA Rivaba Jadeja and Mayor Binaben Kothari in Jamnagar

Jamnagar News: જામનગરમાં ચાલુ કાર્યક્રમે ધારાસભ્ય રિવાબા જાડેજા અને મેયર બીનાબેન કોઠારી વચ્ચે તુતુ-મેમે, રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો.

બ્રેકિંગ ન્યૂઝ