સાવધાન / સુરતમાં 12 વર્ષના દીકરાને બ્રિજની પાળી પર બેસાડી સેલ્ફી લેવા ગયો પિતા, થઈ એવી દુર્ઘટના કે જાણીને હેબતાઈ જશો

A boy fall into the river from the bridge, taking a selfie in Surat

સુરતમાં કોસાડ વિસ્તાર રહેતો 12 વર્ષનો કિશોર બ્રિજ પરથી નદીમાં પડી જવાની ઘટના સામે આવી છે, પિતા બ્રિજની પાળી પર પુત્રને બેસાડીને સેલ્ફી લઈ રહ્યા હતા ત્યારે આ દુઘર્ટના સર્જાઈ

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ