વાયરલ / VIDEO : 'પપ્પા દારૂ પી જાય છે પણ પુસ્તક નથી લાવી આપતા', બાળકની વ્યથા તમને પણ રડાવી દેશે

a boy cried in front of teacher because his father is an alcoholic

ભારતમાં સાક્ષરતા લાવવા સરકાર ગમે તેટલા પ્રયત્નો કરે પરંતુ આવા પિતા હોય તો શિક્ષણ ક્યાંથી મળે? સોશ્યલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ