ના હોય! / 1 રૂ.ના સિક્કા લઈને 2.6 લાખની બાઈક ખરીદવા પહોંચ્યો શખ્સ, શોરૂમ વાળાને પૈસા ગણવા રાખવા પડ્યા આટલા માણસો

a boy buy a 2 6 lakh rupees bike with 1 rupees coin in tamil nadu

તમિલનાડુમાં એક વિચિત્ર બાઇક ડીલ સામે આવી છે. અહીં એક યુવક 1-1નો સિક્કો લઈને તેની ડ્રીમ બાઇક ખરીદવા આવ્યો હતો. આ બાઇકની કિંમત 2.6 લાખ હતી. તેણે આટલી કિંમતના સિક્કા આપ્યા. સિક્કા ગણવા માટે 10 કલાકનો સમય લાગ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ