ચકચાર / રાજકોટમાં પેટીમાંથી પેટ્રોલ સેમ્પલની બોટલને બોમ્બ સમજી લેતા અફરાતફરીનો માહોલ

A bomb was found from Rajkot

દેશમાં આતંકીઓનું હાઇએલર્ટ છે અને બોર્ડર પર વારંવાર સીઝફાયર થઇ રહ્યું છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ પંથકમાં બોમ્બ મળી આવ્યો હોવાની અહેવાલ વાયુવેગે પ્રસરી ગયા હતા. જો કે, એક પેટી મળી આવતા લોકોમાં કૌતુક જોવા મળ્યું હતુ અને તેને બોમ્બ સમજી લીધો હતો. જોકે તે બોમ્બ નહીં પરંતુ પેટ્રોલ સેમ્પલની બોટલ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ