આશ્ચર્ય / જર્મનીમાં અહીં મળી આવ્યો દ્રિતીય વિશ્વયુદ્ધનો બોમ્બ, સ્થાનિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર

A bomb of second world war found in frankfurt Germany

જર્મનીનાં ફ્રૈંકફર્ટમાં યૂરોપીય કેન્દ્રીય બેંક (ઇસીબી)નાં મુખ્યાલય પાસે દ્રિતીય વિશ્વ યુદ્ધનાં સમયનો 500 કિ.ગ્રાનાં વજનનો એક બોમ્બ મળ્યા બાદ તેને નિષ્ક્રિય કરવા માટે ત્યાંના હજારો સ્થાનિકોને સુરક્ષિત સ્થળ પર પહોંચાડી દેવામાં આવ્યાં. ઇસીબીની બિલ્ડીંગની સાથે સાથે આસપાસનાં એક કિમીનાં ક્ષેત્રનાં રહેણાંક વિસ્તારોને પણ ખાલી કરાવી દેવાયો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ