OMG / આ ડિવાઈસની મદદથી પહેલીવાર બ્લૂ વહેલના ધબકારા રેકોર્ડ કરાયા

A blue whales heart beats just twice a minute

ન્યૂયોર્ક: વિજ્ઞાનીએ પહેલીવાર બ્લૂ વ્હેલની હૃદયની ગતિને રેકોર્ડ કરી છે. અમેરિકાની સ્ટેનફોર્ડ યૂનિવર્સિટીના સંશોધકોએ વ્હેલની ગતિવિધિને રેકોર્ડ કરવા માટે એક એવી ડિવાઇસ બનાવી જેની અંદર સેન્સર ફીટ કરેલા હતા. આ ડિવાઇસને કોઇ પણ જગ્યાએ ચીપકાવી શકાય છે. સંશોધકોએ આ ડિવાઇસને વ્હેલની ડાબી પાંખ પાસે લગાવ્યું હતું. તેમાં ફિટ ઇલેકટ્રોડના માધ્યમથી વ્હેલની હૃદયની ગતિ રેકોર્ડ કરાઇ હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ