દુર્ઘટના / ઉ.પ્ર : ફટાકડા બનાવવાની ફેક્ટરીમાં બ્લાસ્ટ, 6 લોકોના મોત

A Blast At Cracker Factory In Etah District Of Uttar Pradesh

ઉત્તર પ્રદેશના ઇટાહ જિલ્લાની ફટાકડાની એક ફેક્ટરીમાં બ્લાસ્ટ થવાની ઘટના બની હતી. ધમાકો થવાને પગલે 6 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. તો વળી કેટલાક લોકો ઘાયલ પણ થયા હોવાની જાણકારી સ્થાનિક સૂત્રો દ્વારા પ્રાપ્ત થયેલ છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ