કાળચક્ર / પંચમહાલના વેજલપુર પાસે ટ્રકની અંદર બાઈક ઘૂસી ગયું, 3ના કમકમાટી ભર્યા મોત, આજે ત્રણ અકસ્માતમાં 7 યુવકોએ ગુમાવી જિંદગી

A bike rammed into a truck near Vejalpur in Panchmahal, killing 3, leaving 7 youths dead in three accidents today.

પંચમહાલના કાલોલના વેજલપુર પાસે  ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવકોના મોત નીપજતા અરેરાટી. ટ્રક અને બાઈક વચ્ચેના અકસ્માતમાં ત્રણ યુવકો મોતને ભેટ્યા. મધ્ય ગુજરાતમાં કુલ સાતના મોત

Loading...
બ્રેકિંગ ન્યૂઝ