સંકટ / પૃથ્વી તરફ આગળ વધી રહી છે કોરોના કરતાં પણ મોટી આફત, NASA એ આપી ચેતવણી 

A bigger disaster than the Corona is moving towards Earth, NASA warns

નાસાએ ચેતવણી આપી છે કે 220-મીટરની એક વિશાળ ઉલ્કા નવા વર્ષના પ્રારંભમાં પૃથ્વીની નજીક આવી રહી છે. વર્ષ 2020 નો છેલ્લો એસ્ટરોઇડ 2020 YB4 હતો જેનો વ્યાસ માત્ર 36 મીટર હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ