અપડેટ / WhatsApp પર આવ્યુ ગજબનું અપડેટ, સ્ટેટસમાં કરવામાં આવ્યો આ મોટો ફેરફાર, જાણો ડિટેલ્સ

A big update has come on WhatsApp this big change has been made in the status know the details

WhatsAppએ યુઝર્સના એક્સપીરિયન્સને શાનદાર બનાવવા માટે ઘણા ફિચર્સ જાહેર કર્યા છે. કંપનીએ સ્ટેટસ માટે પણ મોટુ અપડેટ આપ્યું છે. બીટા વર્ઝન બાદ હવે યુઝર્સ માટે આ ફિચર્સને જાહેર કરવામાં આવી રહ્યું છે. અહીં તમને વોટ્સએપ માટે આ નવા ફિચર્સને લઈને જાણકારી આપવામાં આવી રહી છે. 

બ્રેકિંગ ન્યૂઝ