ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિર્ણય / સંરક્ષણ ક્ષેત્રે મોટું પગલું, મોદી સરકારે 48 હજાર કરોડની આ મહત્વની ડીલને આપી મંજૂરી

A big step in the defense sector, the Modi government approved this important deal worth Rs 48,000 crore

પીએમ મોદીની અધ્યક્ષતા વાળી કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટી CCS એ ભારતીય વાયુસેના માટે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ HAL પાસેથી 83 LCA Tejas Mk 1a ખરીદવાના પ્રસ્તાવને આખરી મંજૂરી આપી દીધી છે, મહત્વનું છે કે હવે તેજસ એ સ્વદેશી 4.5+ જનરેશનનું વિમાન છે જે યુદ્ધક વિમાનોની કેટેગરીમાં દુનિયાનું સૌથી નાનું વિમાન છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ