મહેસાણા / લ્યો બોલો: પાલિકાના ચોપડે એવી એવી મિલકતોની નોંધણી થઈ જે વાસ્તવિકતામાં કશે છે જ નહીં, કર્મચારીઓ પણ આશ્ચર્યમાં મુકાયા

A big scandal was exposed in Visnagar

મહેસાણાના વિસનગરમાં એવી મિલકતનો પર્દાફાશ થયો છે જે પાલિકાના ચોપડેતો નોંધાયેલી છે પરંતું વાસ્તવિકતામાં છેજ નહી. સમગ્ર મામલે પાલિકા કર્મચારી જ્યારે વેરો ઉઘરાવવા સ્થળ પર પહોચ્યો ત્યારે આ કોભાંડનો પર્દાફાશ થયો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ