ખુલાસો / રાજસ્થાનથી દેશી પિસ્તોલ લાવી પ્રેમિકાના પતિનું ઢાળી દીધું ઢીમ, ગાંધીનગરમાં યુવકની હત્યા મામલે થયો મોટો ઘટસ્પોટ

A big revelation regarding the murder of a youth in Gandhinagar

ગાંધીનગરમાં બે દિવસ અગાઉ યુવકની થયેલી હત્યા મામલે બે આરોપીઓની ધકપકડ કરાયા બાદ ચોંકાવનારો ખુલાસો થયો છે. મૃતકની પત્ની અને આરોપી વચ્ચે પ્રેમ સંબંધ હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ