આગાહી / ભારતમાં ચોમાસાની ઓફિશિયલ એન્ટ્રી, કેરળમાં મેઘો મુશળધાર, અહીં વાવાઝોડાં સાથે વરસાદની આગાહી

A big forecast has been made by the Meteorological Department for those waiting for rain

ઉત્તર ભારતના તમામ રાજ્યોમાં ગત સપ્તાહમાં હીટવેવથી રાહત મળી છે. વરસાદની રાહ દેખી રહેલા લોકો માટે હવામાન વિભાગ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ